Thursday, 22 July 2021

Sodha

 


અશ આપે કે અધપતિ દે ગજ કે દાતાર સાવજ દે મુ સાવભલ પારકરા પરમાર,,,


કોઇ રાજા ઘોડાં ના દાન કરે, તો કોઈ હાથી આપે,પણ હે સૌથી ભલા રાજા તું મને 

જીવતો ,,,, સાવજ ,,,આપ,,,,


જમીન દાન દે કે જબર,લીલવળુ લીલાર,સાવજ દે મુ સાવભલ પારકરા પરમાર,,,


કોઇ જબરા રાજા જમીન ના દાન આપે,કોઈ પોતાનાં લીલાં માથા ઉતારી આપે,

પણ હે સોઢા પરમાર તારી પાસે હું સાવજ જ માંગુ છું,


ક્રોડપસા દે કવયંદ ને લાખપસા લખવાર , સાવજ દે મુ સાવભલ પારકરા પરમાર,,


તું ‌બીજા કવિઓ ને ભલે કરોડપસાવ લાખપસાવ દાન દેજે ,પણ મને તો હે પારકરા પરમાર સાવજ જોઇએ,,,


દોઢા રંગ તને દવુ સોઢા બુદ્ધિ સાર,મોઢે ઉજળે દે મને પારકરા પરમાર,,,


હે સારી બુદ્ધિ વાળા સોઢા પરમાર હસતું મોઢું રાખીને મને સાવજ દેજે,

એટલે હું રાજા ઓ ની કચેરી મા' તારા દોઢા વખાણ કરતો કરતો જ કસુંબો લયીસ

      મધરાતે માંડવ રાજ ના થાનક મા' જયી ને‌ સાચોજી એ અરજ કરી મારી લાજ‌

રાખજે દેવ,,, પાંચાલી ના ચીર પુર્યા વિઠલ તે વણજાર શરમ રાખી ,,સાચા,,,તણી 

જગદીશણ ગજતાર,,,, ત્યાં તો ત્રાડ‌ દેતો એક સિંહ નીકળ્યો,દોટ મુકી ને ,,,સાચોજી

એ તેના કાન ઝાલ્યા,બકરી જેવો થયી ને સિંહ ઉભો રહ્યો,,,,,પરમારે,,,બૂમ પાડી લ્યો 

કવિરાજ,,,,,સાચે,,,, સિંહ સમિપિયો કેસર ઝાલિયો કાન , હવે રમતો મુકી દે,,, રાણા,,,,પોકયો પરમાર ધણી,,,,ઓ બાપ સાચાજી તે કેસરી સિંહ નો કાન ઝાલી ને મને સમર્પણ ‌કરયો ,એ હું કબૂલી‌ લવું છું, મને દાન પહોંચી ગયો,,,

    હવે રમતો મુકી દે સોઢા પરમાર,,,,બાય,,,,નેતસીહ સોઢા રાજપૂત ક્ષત્રિય મુંબઈ 🙏🙏


,,

1 comment:

  1. हुकुम सा आपको मेरा प्रणाम।

    में ध्रुवराजसिंह बारिया गुजरात के पंचमहाल से हु।
    शाख सोढा परमार है। कुलदेवी मां माता हर्षद भवानी है।
    में आपको क्षत्रिय बारिया ज्ञाति के बारे में कुछ जानकारी देना चाहता हूं।
    में बताना चाहता हूं कि बारिया क्षत्रिय सोढा परमार के वंशज है।
    राजस्थान के आबू और उसके आसपास के विस्तार में सोढा परमारो का शासन हुआ करता था। जब वहा विदेशी प्रजा ने आक्रमण किया तब वहा से कुछ सोढा परमार गुजरात के पंचमहाल , पावागढ़ , इंद्र प्रदेश , छोटा उदेपुर , दाहोद
    , महीसागर etc … प्रदेशों में आकर बसे।
    यहां के मूल निवासी लोकोने इन सोढा परमारो को बहारिया
    ( गुजराती में इसका अर्थ होता है बाहर से आनेवाले )
    कहा। समय बीतते बीतते यही हमारी पहचान हो गई।
    और बहारिया का बारिया / बारिआ / बारैया हुआ।
    इस प्रकार राजस्थान से आए हुए कुछ सोढा परमार गुजरात में बारिया कहलाने लगे। और हमारे पूर्वजों ने भी यही नाम स्वीकार कर लिया।
    गुजरात के इस क्षेत्र जंगल विस्तार में है। और यह शिक्षा का स्तर पहेलेसे ही निम्न है। इस लिए यहां zaverchand मेघाणी जैसे कवि और बारोट यानी की भट्ट नही हुए। यह आज भी बहोत कम बारोट है।
    इसलिए हमारे पूर्वजों की वंशा वही हम संभाल कर नही रख सके।

    लेकिन हमे आज भी ज्ञात है की हमारे पूर्वज राजस्थान के आबू के सोढा परमार हैं।

    और हमारी बारिया जाति इतनी प्रसिद्ध इसलिए नही हुई क्योंकि इस ज्ञाती का कोई राज्य राजवाड़ा नही था।

    लेकिन हमारे पूर्वज क्षत्रिय बारिया गुजरात में छोटे मोटे जागीरदार , ठाकोर , सेना में सैनिक और राज्य के विभिन्न पद पर रहे।
    और पंचमहल क्षेत्र के ज्यादातर गावो में बारिया ही ठाकोर है।


    मेरी कुलदेवी मां माता हरसिद्धि भवानी मा है।
    लेकिन बारिया समाज में भिन्न भिन्न कुलदेवी है।

    मां सच्या भवानी
    मां अम्बे भवानी
    मां आशापुरा भवानी
    मां शारदा भवानी
    मां चामुण्डा भवानी
    महाकाली मां
    वाघेश्वरी मां।

    हमारे रितिरिवाज वही है जो पहले थे।
    यहां गुजरात में बारिया केवल सरनेम नही है। वह एक उपज्ञाती से पहचानी जाती है। जिसमे यहां के panchmahal, Dahod etc जिले के परमार , चौहान, सोलंकी , गोहिल , जादव ।।।।। Etc जातियां समाविष्ट है।

    तो में आपको प्रार्थना करता हु की बारिया को सोढा परमार की एक खाप के रूप में स्वीकृत करे।

    और यह हकीकत आप अन्य सोढा परमार समुदाय के लोको तक पहुंचाए।
    🙏🏻🙏🏻🙏🏻। जय मां भवानी 🙏🏻🙏🏻🙏🏻

    ReplyDelete