Saturday, 3 July 2021

Sodha parmar

 શિવવાડી ,,,સચિયાય ,,,,રો આદૂ ઈસ્ટ અનૂપ,,


,,,,,સોઢે,,,, ને વર સમિપિયૌ ,ભયૌ ,,,,ધાટ,,,( ઢાટ) રો ભૂપ,,,,


સોઢો ,,,,સિરજૈ શાન સૂ   રાખે કદી ન રીસ 


,,,,સચિયાય,,,,સદા સહાય ,જતન કરે ,,, જગદીશ,,,,


સહાયક સોઢા વંશ રી , મા સચિયાય માન,


વાર કરી ,,,,વાઘ,,,( સાખલો) રી  આ ધરતી સોઢાણ,,,


શિવવાડી સચિયાય આવે કર્યો સરરાણી , સોઢા ઉઠે ખડગ સંભાલ,ઢાટ દીયો ધણીયાણી,,દળ દેખે બળ દાખ, ખાગ ઉજળ ખટકે,સોઢા અને સુમરા ઝીંક મા તો ઝટકે, છત્રીસ અસૂર રહ્યા ખસૈ. ,હુરાવર હલાવ્યા  સવંત બારે સો બયાસીયૈ સોઢોજી અમરાણે આવીયા,,,,,


ઉંચો શિખર આબુ જ્યાં સોઢા કુલ શિરતાજ સતી દાતાર સુરમા અખી ધરા જશ આજ ,ભુવા સચિયા ભગવતી ઉમા તણો અવતાર,વળે હૂવો આ વંશ મા ,,,પિથલ,, સિંહ પરમાર,,,,,,


No comments:

Post a Comment