સોઢા દરબાર ફોટો,,,,,વંદે વારંવાર પાંચાલ કેરા પાટ મા
પદ સોઢા પરમાર મૂળી માંડવ રાયજી,,,,
સુરજ કરો સહાય આશિષ માંગુ એટલા
માન જીવતર માંય , યાચું કાયમ ,,,નેતસિહ ભા,,,,
દિસ પૂર્વ નાં દેવ ઊગે ધર ઉજવાળવા
સહાય કરો સદૈવ, યાચું કાયમ ,,,,નેતસિહ ભા,,,,
સાતે ઘોડે સવાર,,,,, અવની,,, ને અજવાળવા,
કાશપ નાં કુમાર ,આવે કાયમ આગવા,,,,
ધર પાંચાળે ધામ ,મેરુ સોહે માંડવો
કરતા સરવા કામ મુળી માંડવ રાયજી,
કિરણુ લયી કિરતાર,આવે અસવે ઉગતા
પ્રથવી મા ,,,,,પરમાર,,,,,માને માંડવ રાયજી,
,,,,શેશાજી,,,, નાં સાચ ,,,પરમાર,,,,નમે પ્રેમ થી
દીધાં ,,,,સાવજ ,,,,દાન મુળી માથે માથે માંડવા,,,,

No comments:
Post a Comment