Saturday, 3 July 2021

सोढा राजपूत

 


રજવાડી સો રુતબો ,અમટ રહ્યો ,,,અમરાણ,


      ‌‌પાઘ અનમી ,,,પારકરા,,,આ ધરતી સોઢાણ,


અમરગઢ છે અમરકોટ ,,,, અકડી,,,પત રી આણ,


    સાખ સુરંગી અહીં રી આ ધરતી ,,,,સોઢાણ,,,,


અમરાણો અમરાવતી ધરા સુરંગી ,,,ઢાટ,,,,,,,( ધાટ)


         સોઢા બિરાજે રાજવી પાટ ધણી ,,,,,પરમાર,,,,


પરગટિયા ધર પારકર રજ પરાક્રમી રાણ,


     જિકો ધરા કાજ ઝૂઝિયા સો ધરતી સોઢાણ,


વણ વણ ,,ઢાટ,,,રો બોલે રંગ ,,,ખીવરા,,,,રાણ,


       થોહર થોહર રસોડો આ ધરતી ,,,,,સોઢાણ,,,,


પિથલ રાવત રી ધરા ,દેવલ રા દીવાણ 


   માન ,,,,સચિયાય,,,,,માલહણ,,,,સે  આ ધરતી સોઢાણ,


રાણો ,,,,કાછબો,,,,રિણમલા' મુંમલ ઝાઝો માન


    ‌ગાઈજે પગ પગ ગીત આ ધરતી સોઢાણ


છૈલ છબીલો ,,,છાછરો,,,ઉજળો ગઢ ,,,અમરાણ,


     ગંગા ધામ કાળુઝર,આ ધરતી સોઢાણ,


અટલ વસુંધરા,,,ઢાટ,,,અટલ નગર અમરાણ


    અટલ ધરા ,,,,,સામરોટી,,,,,આ ધરતી સોઢાણ,


    રતોકોટ સૈનાણ ,,,ગઢ ,,,સોઢાણ,,,, 🙏🙏🙏


     ‌અખીતાણ અમરાણ ગઢ‌સોઢાણ🙏🙏🙏

No comments:

Post a Comment