નેતસિહ મહાસિહજી સોઢા રાજપૂત,,,,
પારીનગર રી પાળ,રાજા ,,,, ચંદન,,,રી રેહાણ,
કરોડ દે દાંતણ કર્યો,આ ધરતી સોઢાણ,,,
વ્હાલી મુમલ મારવી,જુગ રી જોડી જાણ,
પ્રેમ રી ધારા વહેતી આ ધરતી સોઢાણ,,,,
કીરત જગ મેં મોકળી ,ભગતી હંદા ભાણ,
મહીમા,,,દૂજુ,,,મહેશ,,,,,રી આ ધરતી સોઢાણ,,,
હરે વસાઈ હરયાર,,,,સગતિયા તણો માન,
,,,માલણ,,, તણાં ઉપકાર આ ધરતી સોઢાણ,,,
,,,ચંદન સિંહ,,,સુરતાણ,,,ગઢપતિ ,રિધ સિંધ મોટા રાણ,,
કોટ રતો સલામ અહીં આ ધરતી સોઢાણ,,,
પીલુડા ,,,પારકર મા ,નંદન વન અમરાણ ,
,,,મોહરાણો,,,મુલ્ક મલીર આ ધરતી સોઢાણ,,,,
પિથલ રાવત રી ધરા દેવલ રા દીવાણ,
માન સચિયાય માલહણ સે આ ધરતી સોઢાણ,,
,,, પુંજરાજ સિંહ,,,,રે હાથ પડતાં,પઠાણ રો ગયો પ્રાણ,
પારકર રી રાખી પત આ ધરતી સોઢાણ,,,
મડદ હા ,,,કલજી ,,,,મહાસિગ,,તીખા સહ્યા બાણ,
તરવટ લીધી ત્રણ તલાક આ ધરતી સોઢાણ,,,

No comments:
Post a Comment