Monday, 26 April 2021

परमार वंश history/ parmara Rajput history

 પરમાર વંશ,__ પર+ માર_ ‌પરમાર નો શાબ્દિક અર્થ થાય છે,,, શત્રુ ને મારવા વારો, શત્રુ ને પલવાર પણ ટકવા નો દિયે ,એવા વિર પુરુષ નું નામ પરમાર છે‌ જે અગ્નિ વંશીય‌ રાજપૂત વંશ છે,,,,પરમાર અથવા પંવાર,,,બંને એકજ છે,પરમાર  क्षत्रिय મધ્યકાલીન ભારત નું અેક અગ્નિ વંશીય‌ क्षत्रिय રાજવંશ છે,,,,૮ મી સતાબધી થી ૧૪   મી સતાબધી સુધી રાજ કર્યું છે,,,પરમાર રાજાઓ  મા સૌથી મોટા પ્રતાપી રાજા ‌વીર વિક્રમાદિત્ય નું શાશન આખા ભારત ઉપર હોવા નુ કહેવાય છે,,,પરમાર વંશ ની મૂલ નગરી આબુ ચંદ્રાવતી થી લયી ને માલવા ,,,,,ધાર,,,,,,, ઉજ્જૈન,,,, ગુજરાત,,,,અને સિંધ,,, અમરકોટ,,, સુધી પરમાર વંશિયો‌નો દબદબો હતો,,,, ત્રેતા યુગ વૈશાખ સુદ પાંચમ તિથિ,,,,પ્રથમ ,,,મેરધડ,,નિર્મલ વહે નદીયાણા,,,,,(૨) વાડી કુલ વનવાસ ‌વડો જાડ કુલ વખાણા,(૩) મલે  તેત્રીસ કરોડ દેવતા,,એક‌ અનલ,, કુંડ ‌ઉપાયો,અનલ કુંડ માંહી ઉત્પત્તિ રિખ વર્મા ઉપાવે,,,,,(૫) ચાર क्षत्रिय ઉપાયા,,, અગિયારસ ‌બુધવાર પઢિયાર,,,,,,સાતમ ને સોમવાર‌ સોલંકી,,,,,,, શુક્રવાર ચૌહાણ વત્સ ગૌત્ર ,,,,,,,,, તેત્રા યુગ કી વરસ અધલાખ વલતા વડો માસ વૈશાખ ,,,સુદ પંચમી,,,સવાઈ,,,,ચદલ મેમ રખેસરા દિપક પ્રગટયો ,,, આબુ,,, પરમાર,,,,ઉપજયો,,,,, ધોમ મન મેં રિસ ધારે,,,મેલ,,,,,ઉતાર એમરો પૂતલો ,,,બનાયો,,,,વચાડે યજુર્વેદ,,,સાયલ રિખ નામ સુણાયો,,,ઉપાડ ખગ,,,ઉઠ  હમાસર આપ,,, અગ્નિ વંશીય‌ પરમાર કહાયો,,,,,,(૬) પુર્ણ શાખા પેતીસ હૈ, વડ પરમારા વંશ,,, સોઢ,,,,,, પ્રમાણે જગ સહી ,,,અમરાણે,,,,અંશ,,,,,(૭) મુની વશિષ્ઠ જગ‌ મંડ્યો આબુ શિખર ઉતંગ,,(૭) ,,,અગન,,, કુંડ સુ ઉપના, ,,પહ શતરી ,,,,પરમાર,,,,,સોલંકી,,,,ચૌહાણ,,,,સમ પડિહાર,,,,,, પ્રથવી બડા,,,,પરમાર,,,,, પ્રથમી ,,,પરમારા તણી ,,,એક ઉજૈણી ધાર ,,, બીજો આબુ બેસણો,,,,,,જય હો ,,,ભોજ,,,,જગદેવ,,,કી,જય હો હરસિધ્ધિ દેવી કી જય મા સચિયાર,,,,, રાજપુતાના ઈતિહાસ વંશાવળી મુંબઈ 🙏netsingh sodha Rajput 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👆🙏👆👆👆સોઢા પરમાર 🚩સાખલા પરમાર🚩ધાધુ  પરમાર🚩બારડ પરમાર🚩જાગા પરમાર🚩વરણ પાર🚩કાબા પરમાર🚩વહેલ પરમાર🚩પાએર🚩ગેલડા🚩ગૂગા🚩મોરી 🚩મેફાવત🚩મોહધા🚩ધારુઆ🚩વરાહ🚩લોદરવા🚩#Netsingh#sodhs


No comments:

Post a Comment