Sunday, 25 April 2021

हरसिद्धि माता 🙏

 

 જય મા હરસિદ્ધિ દેવી,,,,,, હરસિદ્ધિ ને હેત સુ ધ્યાવી રખણો ધ્યાન, ઉજૈણી અંજસ ઉઠી વિધ વિધ  હુવે વખાણ,,,,,,,,, હરસિદ્ધિ દેવી,,,,અરિગંજ ખાંડો,,,,,સાખા માધવસેન,,,,,,અગન વંશ ઉપાવિયા,,,,,,ખુદ આબુ કુળક્ષેત્ર,,,,,

વંશ અગ્નિ વંશ સોઢા પરમાર,,,,,,,,ગોત્ર વશિષ્ઠ,,,,, પ્રાચીન નગરી ચંદ્રાવતી,પારીનગર,,,,, પાઘડી પંચરંગી,,,,,,,, પરદુઃખ ભંજણ,,,વીર વિક્રમાદિત્ય,,,

સુવર્ણ દાનેશ્વરી,,,,સોઢા જી પરમાર,,,,,,,શીશ દાનેશ્વરી,,,જગદેવ પરમાર,,,,,

સિંહ દાનેશ્વરી,,,શેશાજી સોઢા પરમાર,,,,,,મહા દાનેશ્વરી,,,રાજા ભોજ,,

ક્ષમા દાન,,,,મહારાજા મુંજદેવ,,,,,,,કરોડ પશાવ કરનાર,,,,, રતનસિંહ જી પરમાર,,

રાજયોગી,,,,ભરથરી નાથ,,,,,,,સંત શિરોમણી,,,,,,  જાભોજી,,,પીર શ્રી પિથોરાજી

પાઘડી,,,, પંચરંગી,,,,,,, તલવાર,,,રણતર,,,,, બેસણું,,, આબુ, ઉજૈણી ધાર,,,,,

પ્રથમ પુરુષ,,,,,પરમાર,,,,,,,,,,,જય મા હરસિદ્ધિ દેવી,,,,,જય મા સચિયાય દેવી,,,

જય મા દેવલ દેવી,,,જય મા માલણ દેવી,,,જય પીર શ્રી પિથોરાજી દાદા,, 🙏🙏

,,,,,,,,,,,,,,,,,,,,,,,બાય નેતસિહ મહાસિહજી સોઢા રાજપૂત ક્ષત્રિય મુંબઈ,,,,,,,,,,,,


No comments:

Post a Comment