Saturday, 17 April 2021

Sodha rajput no itihas

 સોઢા દરબાર,,,,,,દોઢા રંગ  તું ને દવુ, સોઢા ‌ બુદ્ધિ સાર, મોઢે ઉજળે દે‌ મને‌ ,,,,પારકરા,,પરમાર,,,,હે બુદ્ધિ વાળા સોઢા પરમાર,,,,,, હસતું મોઢું રાખીને મને સાવજ દેજે,,,,, એટલે હું રાજાઓ ની કચેરી મા તારા દોઢા વખાણ કરતો કરતો જ ,,,, કસુંબો લયીસ,,,,,,,,,, સાંચોજી પરમાર ‌,,,,,,, મૂળી ૨૪c,,,,,,,,(૧) સોવન છાંટા બરસયા,રાસો જંગલ રાવ,આયો રાણો ખીવરો જ્યાં મેહાઉગાવનમાન (૨) છાગળ નાં છાંટા પડયા,સહેલળયો રાણો ખિહરો,તોરણ સામેળે વિચ ,દીના પદરે સો પચાસ,

(૩) કિરત વેળા એ કહાલા,દિત વેળા દોઢાહ,પરણીજે સારી પ્રથવી ગાઈ જૈ સોઢા

(૪) થોહર થોહર દંગડો,વણ_ વણ ચડે રસોડો, હું ‌બલિહારી રાણા ખિહરા,સોઢે સમાન ન કોય(૫) કાશી મથુરા પ્રયાગ ,જગ મા સિસોદા જોય, હું ‌બલિહારી રાણા ખિહરા સોઢે સમાન ન હોય (૬) રાણા ખિહરાજી અમરકોટ રાણા દુરજનશાલજી નાં  દાતાર કુંવર હતા, ઉદારતા,વિરતા વાળા હતા, એટલે કવિઓ એ માંગણો એ ઘણાં વખાણ નાં ગીતો ગાયા છે,,,,રાણા ખિવરાજી ની ધાટ, રાજસ્થાન, કચ્છ, મા ‌સારી છાપ છે ,,,,પગ લાખીણી મોજડી,ભળહળ  ભાલો હાથ,,,,,, રાણા ખિહરાજી અમરકોટ ની ગાદી ઉપર સવંત ૧૪૩૯ મા બેઠા હતા, રાણા ખિવરાજી ના લગ્ન જૈસલમેર ભાટી રાવલ દુદાજી ની કુંવરી સાથે થયા હતા,તોરણ સુરજ પોલ ગેટ મા ઉંચો બાંધેલો હતો,જેથી પહોંચી શકાય નહીં, એટલે રાણા ખિહરાજી એ યુક્તિ કરી ને ઘોડી ને ઉંચી કુદાવી ને રિસમ પૂરી કરી, તેથી રાણા ખિહરા ને અવતારી સોઢા નો ઈલ્કાબ મળેલ છે, ત્યારે આકાશવાણી થઈ વાહ,,,, સોઢા,,, રાણા,,,,વાહ,,,,,વાહ રાણા ખીવરા ,,,,,વાહ,,,,, રાણા ખીવરા જી ના બીજા લગ્ન જામકુવરબા જાડેજા  રાય રાયધણજી  નાં કુંવરી બા સાથે થયા,,,, ત્રીજા લગ્ન કુંવરબાઇ રાઠોડ જેતમાલજી ની કુંવરી બા સાથે થયા,રાણા ખિહરાજી ને સાત રાણીઓ હતી રાણા ખિહરાજી વિરગતિ પામ્યા ત્યારે બધી રાણીઓ सति  થયી હતી,,,, રાણા ખિહરાજી અમરકોટ નું નામ ઈતિહાસ મા અને લોકો ના હ્રદય મા આજે પણ ,,,,અમર,,, છે એવા વીર બહાદુર, દાનેશ્વરી દાદા ને શત શત વંદન,,,,,सुरत से किरत बड़ी बिनां पंख उड़ जात सूरत तो जाती रहे पण किरत कबहू न जात,,,,,, बाय नेतसिह महासिंह जी सोढा राजपूत क्षत्रिय मुंबई 🙏


No comments:

Post a Comment