Saturday, 17 April 2021

Sodha parmar itihas

 પારકરા પરમાર,,,,, પરગટિયા ધર પારકર રજ પરાક્રમી રાણ, જિકો ધરા કાજ ઝૂઝિયા સો ધરતી સોઢાણ,,,,

અશ આપે કે અધિપતિ દે ગજ  કે દાતાર સાવજ દે મુ સાવભલ પારકરા પરમાર,,,,

ચંદન ગઢ ચાવો કીયો, જોધે મચાવ્યો જંગ, લડ્યો સાથ ,,, કલ્યાણ ,,,રો ઉવા રાજપૂતો ને રંગ,,,,,

રંગ કલજી રંગ મહાસીગ રંગ સઘળી રેહાણ,રંગ ,,,, કાળુંઝર,,,રા ડુંગરા,રંગ‌હો સોઢા રાણ,,,,,,,,

કલૈ ,,,ચડે હોંકર કરી ,વજી હાક વીરાણ,ગળીયે પડી ,,,તરવટ,,, ગયો,મેલ,,, ફિરંગી માણ,,,,,,,, કાળુઝર,,,અંજશ કરે અંજશે ગઢ,,,,અમરાણ,,,,,

દેસ,,,,પારકર,,,દીપયો પૂર્ણ ગ્રહી પ્રતંગ,,,,કરોડ,,,બગસ, દાંતણ કીયો,રાજા ,,,ચંદણ,,,,રંગ,,,,,,,,,

આપ તણી ધરા ઉજળી કીધી તેં ,,, કલ્યાણ,,,,કરણ,,,,વીજ જ્યું કાટકે, જંગ દઢવાઈ જોવાણ,,,,,,

દોઢા રંગ તુને થવું, સોઢા બુદ્ધિ સાર, મોઢે ઉજળે દે‌ મને‌ પારકરા પરમાર,,,,,

કિરત બાટી કાછબૈ, રંગ રસાળુ રાણ,ધિન સુતન  ધનરાજ રો સો ધરતી સોઢાણ,,,,

માન મરજાદ સિરમૌડ ધરતી ચાવા ધીગ,જશ ગીત રહ્યા જુગા જુગ રંગ ,,,,કલા,,,માસીગ,,,,,,

ધરા શિશ જો ધરૈ,મરે પણ ટેક ના મૂકે,ભાગે સો નહિ લડે,,,,શૂરપદ,,,કદી ન ચૂકે, નિરાધાર કો દેખ દીયે આધાર, આપબલ,ખડગ વચન ઉચાર,સ્નેહ મેં કરે નહીં છલ

પર સ્ત્રીયા સંગ ભેટે નહીં,ધરત ધ્યાન અવધૂત કો, કવિ સમજ ભેદ ,,,પીગળ કહે

યહી ધર્મ રાજપૂત કો,,,,,બાય  નેતસિહ મહાસિહજી સોઢા રાજપૂત ક્ષત્રિય કચ્છ

ભોદેસર ની ભરમા હિન્દુ રહે છે લખહજાર,પણ કલજી જેવા કોઈ નહીં થયા, જેણે ,,,તરવટ,,,,સાથે કરી ,,,તકરાર,,,,,,,,,

खट असुर बीस त्रुटा खगां,हुरावर हलावियो,संमत बारे सो बियासी,,,,सोढो,,,रतेकोट,,,आवियो,,,,,,,,,,,,

केहर लंकी गोरीयां सोढा चतर सुजाण बड झुकियां लांबे तणां आयो गढ अमरांण,,,

गाम गाम कै प्रगटिया सूर संत सुजान,पार नहीं पीरां तणो सो धरती सोढाण,,,,

चावो ठावो छाछरौ ,ऊजऴ गढ अमरांण ,कीरत कह काऴूंझरो,सो धरती सोढाण,,,

पाथुं वरण नै पारकर,आया ने अमरांण,धण धारण नै ,,,धाटडी,,,,सो धरती सोढाण।




No comments:

Post a Comment