Saturday, 17 April 2021

Sodha Darbar 🙏

 સોઢા દરબાર,,,,,,મૂળી દરબાર સાચોજી પરમાર ની પ્રતિજ્ઞા,,,,,,,,સાવજ માથે હાથ ફેરવી મૂળી રાજ કહે,,,,,જાઓ વનરાજ,,,, આજે સોઢા પરમારો,,,,, ને મૂળી રાજ ની લાજ રાખી બાપ,,,,,,,, વચન નિભાવવા સિંહ ના પણ કાન ઝાલી ને પકડી લાવે એજ આ ,,,,, સોઢા દરબાર,,,,ની જાત,,,,સાવજ ચાલ્યો ગયો પણ સાવજ ને જોનારા બોલી ઉઠ્યા,,,,,,,આ તો માંડવરાજ,,,,,પોતે જ આવ્યા હતા બાપ,,,,,, સૌરાષ્ટ્ર ની રસધાર,,,, ઝવેરચંદ મેઘાણી,,,,, સોઢા પરમારો નો ઇતિહાસ,,,,,,,,દયા ,દાન ને દાતારી,

માન મર્યાદા ને મોટપ

વટ વચન ને વેર

આ બધા લક્ષણો કુળ મા ઉતરી આવે સાહેબ,

વીરતા ના વાવેતર ના હોય

આ તો ક્ષત્રિય ને વારસા મા હોય,,,,,,જય માતાજી

પીંછા વિના મોર ના શોભે

મોતી વિના હાર ના શોભે

તલવાર વિના વીર ના શોભે

માટે ઝવેરચંદ મેઘાણી લખે છે

મોજ અને મર્દાનગી વિના ,,,, દરબાર ‌,,,ના શોભે,,,,,

સાફા બાંધી સિંહ નથી થવાતું

તલવાર ફેરવી ક્ષત્રિયાણી નથી‌ થવાતું

એક એક પાળિયે ઇતિહાસ લખાણો છે

એમજ કાંઇ ,,, દરબાર,,,, નથી થવાતું,,,જય માતાજી

ગાળ વહેવાર અને પાછળ થી થયેલ ,,,વાર,,, દરબાર ક્યારે ન ભૂલે ,,,હો,,,



No comments:

Post a Comment