પરમાર વંશ,__ પર+ માર_ પરમાર નો શાબ્દિક અર્થ થાય છે,,, શત્રુ ને મારવા વારો, શત્રુ ને પલવાર પણ ટકવા નો દિયે ,એવા વિર પુરુષ નું નામ પરમાર છે જે અગ્નિ વંશીય રાજપૂત વંશ છે,,,,પરમાર અથવા પંવાર,,,બંને એકજ છે,પરમાર क्षत्रिय મધ્યકાલીન ભારત નું અેક અગ્નિ વંશીય क्षत्रिय રાજવંશ છે,,,,૮ મી સતાબધી થી ૧૪ મી સતાબધી સુધી રાજ કર્યું છે,,,પરમાર રાજાઓ મા સૌથી મોટા પ્રતાપી રાજા વીર વિક્રમાદિત્ય નું શાશન આખા ભારત ઉપર હોવા નુ કહેવાય છે,,,પરમાર વંશ ની મૂલ નગરી આબુ ચંદ્રાવતી થી લયી ને માલવા ,,,,,ધાર,,,,,,, ઉજ્જૈન,,,, ગુજરાત,,,,અને સિંધ,,, અમરકોટ,,, સુધી પરમાર વંશિયોનો દબદબો હતો,,,, ત્રેતા યુગ વૈશાખ સુદ પાંચમ તિથિ,,,,પ્રથમ ,,,મેરધડ,,નિર્મલ વહે નદીયાણા,,,,,(૨) વાડી કુલ વનવાસ વડો જાડ કુલ વખાણા,(૩) મલે તેત્રીસ કરોડ દેવતા,,એક અનલ,, કુંડ ઉપાયો,અનલ કુંડ માંહી ઉત્પત્તિ રિખ વર્મા ઉપાવે,,,,,(૫) ચાર क्षत्रिय ઉપાયા,,, અગિયારસ બુધવાર પઢિયાર,,,,,,સાતમ ને સોમવાર સોલંકી,,,,,,, શુક્રવાર ચૌહાણ વત્સ ગૌત્ર ,,,,,,,,, તેત્રા યુગ કી વરસ અધલાખ વલતા વડો માસ વૈશાખ ,,,સુદ પંચમી,,,સવાઈ,,,,ચદલ મેમ રખેસરા દિપક પ્રગટયો ,,, આબુ,,, પરમાર,,,,ઉપજયો,,,,, ધોમ મન મેં રિસ ધારે,,,મેલ,,,,,ઉતાર એમરો પૂતલો ,,,બનાયો,,,,વચાડે યજુર્વેદ,,,સાયલ રિખ નામ સુણાયો,,,ઉપાડ ખગ,,,ઉઠ હમાસર આપ,,, અગ્નિ વંશીય પરમાર કહાયો,,,,,,(૬) પુર્ણ શાખા પેતીસ હૈ, વડ પરમારા વંશ,,, સોઢ,,,,,, પ્રમાણે જગ સહી ,,,અમરાણે,,,,અંશ,,,,,(૭) મુની વશિષ્ઠ જગ મંડ્યો આબુ શિખર ઉતંગ,,(૭) ,,,અગન,,, કુંડ સુ ઉપના, ,,પહ શતરી ,,,,પરમાર,,,,,સોલંકી,,,,ચૌહાણ,,,,સમ પડિહાર,,,,,, પ્રથવી બડા,,,,પરમાર,,,,, પ્રથમી ,,,પરમારા તણી ,,,એક ઉજૈણી ધાર ,,, બીજો આબુ બેસણો,,,,,,જય હો ,,,ભોજ,,,,જગદેવ,,,કી,જય હો હરસિધ્ધિ દેવી કી જય મા સચિયાર,,,,, રાજપુતાના ઈતિહાસ વંશાવળી મુંબઈ 🙏netsingh sodha Rajput 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👆🙏👆👆👆સોઢા પરમાર 🚩સાખલા પરમાર🚩ધાધુ પરમાર🚩બારડ પરમાર🚩જાગા પરમાર🚩વરણ પાર🚩કાબા પરમાર🚩વહેલ પરમાર🚩પાએર🚩ગેલડા🚩ગૂગા🚩મોરી 🚩મેફાવત🚩મોહધા🚩ધારુઆ🚩વરાહ🚩લોદરવા🚩#Netsingh#sodhs
Monday, 26 April 2021
Sunday, 25 April 2021
हरसिद्धि माता 🙏
જય મા હરસિદ્ધિ દેવી,,,,,, હરસિદ્ધિ ને હેત સુ ધ્યાવી રખણો ધ્યાન, ઉજૈણી અંજસ ઉઠી વિધ વિધ હુવે વખાણ,,,,,,,,, હરસિદ્ધિ દેવી,,,,અરિગંજ ખાંડો,,,,,સાખા માધવસેન,,,,,,અગન વંશ ઉપાવિયા,,,,,,ખુદ આબુ કુળક્ષેત્ર,,,,,
વંશ અગ્નિ વંશ સોઢા પરમાર,,,,,,,,ગોત્ર વશિષ્ઠ,,,,, પ્રાચીન નગરી ચંદ્રાવતી,પારીનગર,,,,, પાઘડી પંચરંગી,,,,,,,, પરદુઃખ ભંજણ,,,વીર વિક્રમાદિત્ય,,,
સુવર્ણ દાનેશ્વરી,,,,સોઢા જી પરમાર,,,,,,,શીશ દાનેશ્વરી,,,જગદેવ પરમાર,,,,,
સિંહ દાનેશ્વરી,,,શેશાજી સોઢા પરમાર,,,,,,મહા દાનેશ્વરી,,,રાજા ભોજ,,
ક્ષમા દાન,,,,મહારાજા મુંજદેવ,,,,,,,કરોડ પશાવ કરનાર,,,,, રતનસિંહ જી પરમાર,,
રાજયોગી,,,,ભરથરી નાથ,,,,,,,સંત શિરોમણી,,,,,, જાભોજી,,,પીર શ્રી પિથોરાજી
પાઘડી,,,, પંચરંગી,,,,,,, તલવાર,,,રણતર,,,,, બેસણું,,, આબુ, ઉજૈણી ધાર,,,,,
પ્રથમ પુરુષ,,,,,પરમાર,,,,,,,,,,,જય મા હરસિદ્ધિ દેવી,,,,,જય મા સચિયાય દેવી,,,
જય મા દેવલ દેવી,,,જય મા માલણ દેવી,,,જય પીર શ્રી પિથોરાજી દાદા,, 🙏🙏
,,,,,,,,,,,,,,,,,,,,,,,બાય નેતસિહ મહાસિહજી સોઢા રાજપૂત ક્ષત્રિય મુંબઈ,,,,,,,,,,,,
Saturday, 24 April 2021
राजपूत संस्कार
राजपूतों के १३ एसे उसूल जो हमें पता होने चाहिए

https://youtu.be/-jYXXBlVyUM
👆🏻👆🏻👆🏻👆🏻👆🏻लिंक
Ramsingh sodha
सूरत से किरत बड़ी बिनां पंख उड़ जात सूरत तो जाती रहे पण किरत कबहू न जात,,,,,
कोट खिसै देवऴ दिगै विख ईधण हो जाय जश रा आखर जेहिया जातां जुगां न जाय,,,,
स्व श्री एडवोकेट रामसिंह राणसिह जी समेऴसिहजी सोढा साहब जूना गांव,,,,आरोखी,,,मालदेव,,,, सोढा,,,, नखतराणा कच्छ,,,, गुजरात
एक सेवाभावी छबि ओर उदार सोच के धनी थे,,,,, मिलनसार स्वभाव, उच्च विचार
अपनापन, छोटे से छोटे आदमी को भी इज्जत देना, समाज सेवा में हमेशा आगे आना, असहाय को सहायता करना ऐसे नेक दिल वाले क्षत्रिय को दिल से सत् सत् नमन करते हैं,,,,,,,,वीर भोग्या वसुंधरा,,,,,,,,,,,,,,,
Friday, 23 April 2021
Ramsingh sodha
सूरत से किरत बड़ी बिनां पंख उड़ जात सूरत तो जाती रहे पण किरत कबहू न जात,,,,,
कोट खिसै देवऴ दिगै विख ईधण हो जाय जश रा आखर जेहिया जातां जुगां न जाय,,,,
स्व श्री एडवोकेट रामसिंह राणसिह जी समेऴसिहजी सोढा साहब जूना गांव,,,,आरोखी,,,मालदेव,,,, सोढा,,,, नखतराणा कच्छ,,,, गुजरात
एक सेवाभावी छबि ओर उदार सोच के धनी थे,,,,, मिलनसार स्वभाव, उच्च विचार
अपनापन, छोटे से छोटे आदमी को भी इज्जत देना, समाज सेवा में हमेशा आगे आना, असहाय को सहायता करना ऐसे नेक दिल वाले क्षत्रिय को दिल से सत् सत् नमन करते हैं,,,,,,,,वीर भोग्या वसुंधरा,,,,,,,,,,,,,,,
केहर लंकी गोरीयां सोढा चतर सुजाण बड झुकियां लांबे तणां आयो गढ अमरांण,,,,, सोढ़ा राणा चंद्र सिंह जी,,,,,, अमरकोट,,
केहर लंकी गोरीयां सोढा चतर सुजाण बड झुकियां लांबे तणां आयो गढ अमरांण,,
इण,,,धरा सुरंगी धाट,,,,,माथै कवि श्रेष्ठ,,,तेजसीं सांदू ,,,रा फुटकर दूहा,,,सूजा देथा रा,,,सोढां रा झूलणां,,,,अज्ञात कवि रचित ,,,भाखरसी सोढे रा दूहा,जैमलजी झीबा रो ,,,सोढे दोलतसिह रो छंद,,,, महाकवि बांकीदास जी री ,,,हमरोट छत्तीसी,,,,,
कविवरय चिमनजी कवियां री ,,,,,सोढायण,,,,, डॉ शक्ति दानजी कवियां री
,,,,,धरा सुरंगी धाट,,,,,,,जैडी सधर रचनावां इण ,,,कोम,,,अर भोम री साख भरै,,,,
इणी श्रृंखला में धाट रा वासी श्री ,,,, संग्राम सिंह जी सोढा,,,,,आपरी मातृभूमि रै गौरव ने मंडित करण वाऴी रचना,,,,सोढाण सतसई,,,,,में साहित्यिक, सांस्कृतिक,अर सामाजिक परिवेश नै जिण ऐतिहासिक अर अपणायत री दीठ सूं उजागर करियों है,,,,,,वो वारणा लेवै जैडो है,,,,,,
राणा अमरकोट रा गया जमारौ जीत ,जयांरै मंगल धमल में गवरीजै जस गीत,,,,,,
अमराणो अमरापुरी ,धरा सुरंगी धाट, सोढा बिराजै राजवी पाट धणी ,,,,परमार,,,,
1000,,,,,,साल पहले ,,,,,,,आबु, बाड़मेर,केराडू,से अमरकोट तक जश परमारां जांण
the great dynasty warriors Sodha parmara ,,,,,,,,,,,,,, great Rana chandra Singh Amarkot,,,,,,,,,,,,,,,,,,🙏,,,,,netsingh sodha,,,
Saturday, 17 April 2021
Sodha Rana history
સોઢા રાણા,,,સોઢા શબ્દ સંસ્કૃત ની સોઢ થી બનેલું છે,જેનો અર્થ થાય છે સખત,કઠણ,સહેસણ,વીર બહાદુર, સોઢા જી વીર પુરુષ હતા, સાખલા નું બીજું નામ વાઘ અથવા વાઘમ સાખલો હતું, કારણ કે નાની ઉંમરમાં વાઘ નો શિકાર કરેલો હતો, રાજા બાહડરાય ના રાજા છાહડરાય થયા, થોડોક સમય બાડમેર મા રાજ કર્યું, બાડમેર નામ બાહડરાય પરમાર રાજા ઉપર થી પડ્યું છે, અને પછી શિવ કોટડો વસાવ્યું,અને આંબા વાડી મા મહેલ બંધાવ્યો,અને શિવ મંદિર પણ બનાવેલ, કોઇ કારણોસર રાજા છાહડરાય નાં હાથ માંથી બાડમેર સરકી ગયું, અને શિવ કોટડા મા પોતાની રાજધાની સ્થાપી રાજ કરવા લાગ્યા, કર્મ સંજોગો તેમના લગ્ન ઇન્દ્ર ની પરી પહુપાવતી સાથે થયા, જેમાં થી સોઢા જી સાખલાજી ને દેવિ શક્તિ ,,,,સચિયાય,,,(કલ્યાણ કુંવરી)નો જન્મ થયો, એટલે સોઢા,સાખલા, ને સચિયાય દેવી ,,પરી પુત્ર કહેવાય છે, સોઢોજી રાણો,,,,છાહડરાયજી ના પાટવી કુંવર સોઢા જી શિવકોટડા ની ગાદી પોતાના ભાઈ સાખલા ને સોંપી , પોતાના શુરવીર સિપાહી ઓ સાથે સિંધ તરફ રવાના થયા, સવંત ૧૨૨૨ મા રતોકોટ કબજે કર્યો, સોઢા જી બહાદુર લડવૈયા અને બહુજ કુશળ યોધ્ધા હતા, અને તેઓ ,,પરી,,, નાં કુખે થી જન્મેલા હોવાથી જેવા સુરા હતા તેવાજ સુંદર અને ,,, સોહામણા,,,હતા, તેઓ ,અવતારી ,, પુજનીય,,, પુરુષ કહેવાતા હતા, ,,,સોઢો રાણો,,,નામ લેતા કે સાંભળતાં એકચોટ સૌ નાં હૈયાં મા ગૌરવ ઉત્પન્ન થતો,સિંધ અને ઢાટ મા સોઢો,,રાણો,,,નામ રાખી હિન્દુ મુસ્લિમ સૌ ગૌરવ લેતા હતા, લગ્ન પ્રસંગે આજે પણ લગ્ન ગીતો મા સોઢો રાણો , મહેન્દ્રરો રાણો ,ખીહરો રાણો, ના ગીતો હુલામણા થી ગાય છે, ગુઢાર્થ,ગુજારથ,સાખીઓ,ચોપાયો, અને ગીતો મા પણ સોઢા રાણા ને પહેલો નંબર આપેલ છે,,,, સોઢા જી ના આવા પ્રભાવ થી પાછડ થી તેમના વંશજો સોઢા રાણા કહેવાયા, આજે પણ નાના મોટા ને સોઢા કહેવાતાં ગજ ગજ છાતી ફુલાય છે,અને સોઢા શબ્દ ની અમાન્ય જાડવી, પોતાની પાઘડી મા ,,,ઓરખાણ ,જાડવી રાખી છે, કોઈ સમયે મુછ ના વટમા, પછી પાઘડી મા , અને હવે જીભ ની અણી ઉપર સ્થાન છે, સોઢા જી ૧૦૦૦ વર્ષ પહેલાં આબુ નો ઈતિહાસ સોઢાયણ ગ્રંથ,મુહતા નેણસી રી ખ્યાત,બાકિદાસ રી ખ્યાત,ગોરીશંકર ઓઝા લીખીત રાજપુતાના ઈતિહાસ,જનરલ ટોડ લીખીત રાજપુતાના ઈતિહાસ, અમરકોટ ઢાટ થરપારકર સિંધ નો ઈતિહાસ, અમરકોટ રા અગોણા રાણા,,,,બાય નેતસિહ મહાસિહજી સોઢા ઝુરા કેમ્પ ભુજ કચ્છ 🙏🙏#netsinghsodha
Sodha Darbar 🙏
સોઢા દરબાર,,,,,,મૂળી દરબાર સાચોજી પરમાર ની પ્રતિજ્ઞા,,,,,,,,સાવજ માથે હાથ ફેરવી મૂળી રાજ કહે,,,,,જાઓ વનરાજ,,,, આજે સોઢા પરમારો,,,,, ને મૂળી રાજ ની લાજ રાખી બાપ,,,,,,,, વચન નિભાવવા સિંહ ના પણ કાન ઝાલી ને પકડી લાવે એજ આ ,,,,, સોઢા દરબાર,,,,ની જાત,,,,સાવજ ચાલ્યો ગયો પણ સાવજ ને જોનારા બોલી ઉઠ્યા,,,,,,,આ તો માંડવરાજ,,,,,પોતે જ આવ્યા હતા બાપ,,,,,, સૌરાષ્ટ્ર ની રસધાર,,,, ઝવેરચંદ મેઘાણી,,,,, સોઢા પરમારો નો ઇતિહાસ,,,,,,,,દયા ,દાન ને દાતારી,
માન મર્યાદા ને મોટપ
વટ વચન ને વેર
આ બધા લક્ષણો કુળ મા ઉતરી આવે સાહેબ,
વીરતા ના વાવેતર ના હોય
આ તો ક્ષત્રિય ને વારસા મા હોય,,,,,,જય માતાજી
પીંછા વિના મોર ના શોભે
મોતી વિના હાર ના શોભે
તલવાર વિના વીર ના શોભે
માટે ઝવેરચંદ મેઘાણી લખે છે
મોજ અને મર્દાનગી વિના ,,,, દરબાર ,,,ના શોભે,,,,,
સાફા બાંધી સિંહ નથી થવાતું
તલવાર ફેરવી ક્ષત્રિયાણી નથી થવાતું
એક એક પાળિયે ઇતિહાસ લખાણો છે
એમજ કાંઇ ,,, દરબાર,,,, નથી થવાતું,,,જય માતાજી
ગાળ વહેવાર અને પાછળ થી થયેલ ,,,વાર,,, દરબાર ક્યારે ન ભૂલે ,,,હો,,,
Sodha rajput no itihas
સોઢા દરબાર,,,,,,દોઢા રંગ તું ને દવુ, સોઢા બુદ્ધિ સાર, મોઢે ઉજળે દે મને ,,,,પારકરા,,પરમાર,,,,હે બુદ્ધિ વાળા સોઢા પરમાર,,,,,, હસતું મોઢું રાખીને મને સાવજ દેજે,,,,, એટલે હું રાજાઓ ની કચેરી મા તારા દોઢા વખાણ કરતો કરતો જ ,,,, કસુંબો લયીસ,,,,,,,,,, સાંચોજી પરમાર ,,,,,,, મૂળી ૨૪c,,,,,,,,(૧) સોવન છાંટા બરસયા,રાસો જંગલ રાવ,આયો રાણો ખીવરો જ્યાં મેહાઉગાવનમાન (૨) છાગળ નાં છાંટા પડયા,સહેલળયો રાણો ખિહરો,તોરણ સામેળે વિચ ,દીના પદરે સો પચાસ,
(૩) કિરત વેળા એ કહાલા,દિત વેળા દોઢાહ,પરણીજે સારી પ્રથવી ગાઈ જૈ સોઢા
(૪) થોહર થોહર દંગડો,વણ_ વણ ચડે રસોડો, હું બલિહારી રાણા ખિહરા,સોઢે સમાન ન કોય(૫) કાશી મથુરા પ્રયાગ ,જગ મા સિસોદા જોય, હું બલિહારી રાણા ખિહરા સોઢે સમાન ન હોય (૬) રાણા ખિહરાજી અમરકોટ રાણા દુરજનશાલજી નાં દાતાર કુંવર હતા, ઉદારતા,વિરતા વાળા હતા, એટલે કવિઓ એ માંગણો એ ઘણાં વખાણ નાં ગીતો ગાયા છે,,,,રાણા ખિવરાજી ની ધાટ, રાજસ્થાન, કચ્છ, મા સારી છાપ છે ,,,,પગ લાખીણી મોજડી,ભળહળ ભાલો હાથ,,,,,, રાણા ખિહરાજી અમરકોટ ની ગાદી ઉપર સવંત ૧૪૩૯ મા બેઠા હતા, રાણા ખિવરાજી ના લગ્ન જૈસલમેર ભાટી રાવલ દુદાજી ની કુંવરી સાથે થયા હતા,તોરણ સુરજ પોલ ગેટ મા ઉંચો બાંધેલો હતો,જેથી પહોંચી શકાય નહીં, એટલે રાણા ખિહરાજી એ યુક્તિ કરી ને ઘોડી ને ઉંચી કુદાવી ને રિસમ પૂરી કરી, તેથી રાણા ખિહરા ને અવતારી સોઢા નો ઈલ્કાબ મળેલ છે, ત્યારે આકાશવાણી થઈ વાહ,,,, સોઢા,,, રાણા,,,,વાહ,,,,,વાહ રાણા ખીવરા ,,,,,વાહ,,,,, રાણા ખીવરા જી ના બીજા લગ્ન જામકુવરબા જાડેજા રાય રાયધણજી નાં કુંવરી બા સાથે થયા,,,, ત્રીજા લગ્ન કુંવરબાઇ રાઠોડ જેતમાલજી ની કુંવરી બા સાથે થયા,રાણા ખિહરાજી ને સાત રાણીઓ હતી રાણા ખિહરાજી વિરગતિ પામ્યા ત્યારે બધી રાણીઓ सति થયી હતી,,,, રાણા ખિહરાજી અમરકોટ નું નામ ઈતિહાસ મા અને લોકો ના હ્રદય મા આજે પણ ,,,,અમર,,, છે એવા વીર બહાદુર, દાનેશ્વરી દાદા ને શત શત વંદન,,,,,सुरत से किरत बड़ी बिनां पंख उड़ जात सूरत तो जाती रहे पण किरत कबहू न जात,,,,,, बाय नेतसिह महासिंह जी सोढा राजपूत क्षत्रिय मुंबई 🙏
Sodha parmar itihas
પારકરા પરમાર,,,,, પરગટિયા ધર પારકર રજ પરાક્રમી રાણ, જિકો ધરા કાજ ઝૂઝિયા સો ધરતી સોઢાણ,,,,
અશ આપે કે અધિપતિ દે ગજ કે દાતાર સાવજ દે મુ સાવભલ પારકરા પરમાર,,,,
ચંદન ગઢ ચાવો કીયો, જોધે મચાવ્યો જંગ, લડ્યો સાથ ,,, કલ્યાણ ,,,રો ઉવા રાજપૂતો ને રંગ,,,,,
રંગ કલજી રંગ મહાસીગ રંગ સઘળી રેહાણ,રંગ ,,,, કાળુંઝર,,,રા ડુંગરા,રંગહો સોઢા રાણ,,,,,,,,
કલૈ ,,,ચડે હોંકર કરી ,વજી હાક વીરાણ,ગળીયે પડી ,,,તરવટ,,, ગયો,મેલ,,, ફિરંગી માણ,,,,,,,, કાળુઝર,,,અંજશ કરે અંજશે ગઢ,,,,અમરાણ,,,,,
દેસ,,,,પારકર,,,દીપયો પૂર્ણ ગ્રહી પ્રતંગ,,,,કરોડ,,,બગસ, દાંતણ કીયો,રાજા ,,,ચંદણ,,,,રંગ,,,,,,,,,
આપ તણી ધરા ઉજળી કીધી તેં ,,, કલ્યાણ,,,,કરણ,,,,વીજ જ્યું કાટકે, જંગ દઢવાઈ જોવાણ,,,,,,
દોઢા રંગ તુને થવું, સોઢા બુદ્ધિ સાર, મોઢે ઉજળે દે મને પારકરા પરમાર,,,,,
કિરત બાટી કાછબૈ, રંગ રસાળુ રાણ,ધિન સુતન ધનરાજ રો સો ધરતી સોઢાણ,,,,
માન મરજાદ સિરમૌડ ધરતી ચાવા ધીગ,જશ ગીત રહ્યા જુગા જુગ રંગ ,,,,કલા,,,માસીગ,,,,,,
ધરા શિશ જો ધરૈ,મરે પણ ટેક ના મૂકે,ભાગે સો નહિ લડે,,,,શૂરપદ,,,કદી ન ચૂકે, નિરાધાર કો દેખ દીયે આધાર, આપબલ,ખડગ વચન ઉચાર,સ્નેહ મેં કરે નહીં છલ
પર સ્ત્રીયા સંગ ભેટે નહીં,ધરત ધ્યાન અવધૂત કો, કવિ સમજ ભેદ ,,,પીગળ કહે
યહી ધર્મ રાજપૂત કો,,,,,બાય નેતસિહ મહાસિહજી સોઢા રાજપૂત ક્ષત્રિય કચ્છ
ભોદેસર ની ભરમા હિન્દુ રહે છે લખહજાર,પણ કલજી જેવા કોઈ નહીં થયા, જેણે ,,,તરવટ,,,,સાથે કરી ,,,તકરાર,,,,,,,,,
खट असुर बीस त्रुटा खगां,हुरावर हलावियो,संमत बारे सो बियासी,,,,सोढो,,,रतेकोट,,,आवियो,,,,,,,,,,,,
केहर लंकी गोरीयां सोढा चतर सुजाण बड झुकियां लांबे तणां आयो गढ अमरांण,,,
गाम गाम कै प्रगटिया सूर संत सुजान,पार नहीं पीरां तणो सो धरती सोढाण,,,,
चावो ठावो छाछरौ ,ऊजऴ गढ अमरांण ,कीरत कह काऴूंझरो,सो धरती सोढाण,,,
पाथुं वरण नै पारकर,आया ने अमरांण,धण धारण नै ,,,धाटडी,,,,सो धरती सोढाण।












