Wednesday, 19 May 2021

Sodha Rajput history

 સોઢા_ સોઢા એક રાજપૂત વંશ છે, સોઢા રાજપૂત પરમાર વંશ ની એક શુરવીર શાખા છે , સોઢાઓ નો સીધો સંબંધ પરમાર સામ્રાજ્ય ઉજ્જૈન સાથે છે , આજે લાખો ની સંખ્યા મા સોઢા પરમાર રાજપૂત કચ્છ ગુજરાત મા સૌરાષ્ટ્ર મા રાજસ્થાન મા સિંધ  ના થરપારકર ના મૂલ નિવાસી રહયા છે, આ વંશ ૨૫૦૦ સાલ પૌરાણિક રાજ વંશ છે આ વંશ મા દેવી નેતલદે જેણે હિનદવા પીર રામદેવજી મહારાજ સાથે લગ્ન કર્યા હતા  લોકદેવતા પાબુજી રાઠોડે આજ વંશ મા લગ્ન કર્યા હતા , સોઢા રાજપૂત નૌ કોટી મારવાડ ધણી રાજા ધરણીવરાહ ના વંશજ છે ,આ મહાન વંશ મા ‌પીર પિથોરાજી દાદા જન્મ લીધો છે,આ વંશ આગળ જતાં જગપ્રસિદ્ધ વિક્રમાદિત્ય,રાજા ભોજ રાજા જગદેવ પરમાર જેવા દાનવીર સુરવીર દેવ સમાન રાજાઓ ના વંશજ છે  સોઢાઓ નો ઈતિહાસ જેવો સમદ્ધ છે , એવું જ એનું લોકસાહિત્ય પણ નિરાલુ છે ,આ વંશ ની લોકકથાઓ મા  સતીત્વ , વીરતા, આત્મ તેજ , બહાદુરી ,ના રંગો થી રંગાયેલું છે , સોઢા રાજપુતો ના સંસ્કૃતિ અને ઈતિહાસ ની લોકકથાઓ મા  ,,,મુમલ રાણો,,,,રાણો કાછબો,,,,રાણો રતન,,,,મોર તો ટિલે રાણા,,,,,મારા સાયર સોઢા,,,,,,પીર પિથોરાજી ના ભજનો ,,,,,સોઢા રી ઢાટકી બોલી ,,,,,અમરાણે રો સેહર‌ સુઠો ,ઉથ રહે તો માહજો મિઠો ,,,,, વગેરે લોકકથાઓ મા જોવા મળે છે,,, લોકસાહિતય‌ મા ખાસ કરી ને પ્રેમ, શોર્ય,, પરાક્રમો ની ગાથાઓ જોવા મળે છે,,,,,જય મા હરસિદ્ધિ માતા જય પીર પીથોરાજી દાદા જય મા સચિયાય દેવી,🙏🙏🙏🙏🙏સોઢા રાણા 🙏🙏🙏રાજપુતાના ઈતિહાસ વંશાવળી મુંબઈ 🙏 netsingh sodha rajput Mumbai 🙏


No comments:

Post a Comment