સોઢા દરબાર ફોટો,,,,,,,નેતસિહ સોઢા,,,,,,,,,,,, એક તેતર ને કારણે,,,, સૌરાષ્ટ્ર ની રસધાર,,,,, પરશુરામે આ પ્રથવી ને એકવીસ વાર,,,,નક્ષત્રી કરીને બ્રાહ્મણો ને વહેંચી દીધી, પણ એ વિના મહેનતે મળી ગયેલી ધરતી નું રક્ષણ બ્રાહ્મણો ન કરી શકયા, અસુરો ધરતી માતા ની કાયા ને ખૂંદવા લાગ્યા, ત્યારે દેવતાઓ ભેળાં થયી ને
,,,, આબુ, પર્વત ઉપર એક ,,,, અગ્નિ કુંડ,,,, પ્રગટાવ્યો,એ અગ્નિ કુંડ ની ઝાળ મા
ચાર મોટા દેવતાઓ એ,,,જવ,,ના દાણા છાંટયા તેજ ઘડી એ એક પછી એક ચાર
વીરો પ્રગટ થયા, સોળે કળાએ શોભતો નર નીકળ્યો તે,,,,, સોલંકી ,,,કહેવાયો,,
ચારે ભુજાઓ મા હથિયાર ધારણ કરી ને હાજર થયો તે ,,,, ચૌહાણ ,,, કહેવાયો,
પછી પઢીયાર ઉત્પન્ન થયો, આખરે અગ્નિ ના ભડકા મા થી ,,,,માર,,,,માર,,,, ની ત્રાડ
દેતો જે બહાર આવ્યો, આવી ને ,,,પર,,,,નામના રાક્ષસ ને સંહાર્યો તે ,,,,પરમાર,,,,
નામે ઓળખાયો,,,, આબુ,,, ઉજૈણી,,, અને ચિત્તોડગઢ,,,, ઉપર તોરણ બાંધનાર
આ પરમાર વંશ નો જ એક પુરુષ હતો,એ વંશ નો એક વેલો સિંધ ના રણવગડા મા
ઉતરી આવ્યો ,તે વેલો ચલાવનાર મૂળ પુરુષ,,, સોઢા જી પરમાર,,,,, હતા,
એજ સોઢા જી પરમાર દરબાર આજે પુરા વર્લ્ડ મા ફેલાયેલાં છે,,,, કચ્છ , સૌરાષ્ટ્ર, મૂળી,મોટી ભલસાણ , રાજસ્થાન, બાડમેર જેસલમેર પાલી બીકાનેર થરપારકર સિંધ અને આખા વર્લ્ડમાં સોઢા પરમારો નો દબદબો છે,આજ વંશ મા સાચોજી
લખધીરજી,રાણો ખીવરો જી પીર શ્રી પિથોરાજી, રાણા રતનસિંહ જી રાણા ચંદ્ર સિંહ જી જેવા સુરવીર દાતાર થયી ગયા છે જય હરસિદ્ધિ દેવી,જય સચિયાય દેવી,જય પીર શ્રી પિથોરાજી દાદા,જય માંડવ રાયજી દાદા 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 સૌરાષ્ટ્ર ની રસધાર,,,,,,,नेतसिह महासिंह जी सोढा राजपूत क्षत्रिय मुंबई 🙏🙏

No comments:
Post a Comment